Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના સારોદ ગામના સરપંચ નો ચાર્જ સાંભળતા સોફિયાબેન

Share

જંબુસરતાલુકાના સારોદ ગામે સરપંચ થતાં સભ્ય પદેથી ફરી સોફિયા બેન ઇસ્માઇલ ઉર્ફે (ઇસાલ ) સરપંચનો ચાર્જ સંભાળતા
સારોદ ગામ પંચાયતના જિલ્લા પંચાતય દ્વારા શ્રીમતી સોફિયા બેન તમે જે ઇસ્માઇલ પટેલ ઉર્ફે ઇસાલ અગાઉ માે.જે સારોદજબુસર સરપંચ ને ગુજરાત પંચાયત અધિ ૧૯૯૩ ની કલમ ૫૭ (૧) હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા જેની સામે સરપંચ શ્રી દ્વારા અધિક વિકાસ કમિશ્નર શ્રીની કચેરી ગાંધીનગર ખાતે કલમ ૫૭ (૩)હેઠળ અપીલ દાખલ કરવામાં આવેલ જે ૮ માસ જેથી વધારે દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી હોદ્દા પરથી દૂર કરેલા હુકમને રદ કરી ૦૩/૦૮/૨૦૧૯ સારોદ ગ્રામ પંચાયત સરપંચ શ્રી સોફિયા બેન ઇસ્માઇલ પટેલ તથા (૧)ઈસ્માઈલ અહેમદ પટેલ (૨)હફિજા સલીમ માઇ (૩)ઝરીના યુસુફ ભાના(૪) નફીસા જહીર પટેલને સભ્ય તથા સરપંચ શ્રીને સારોદ ગામ પંચાયત વહીવટ કરવા માટે પુન ચાર્જ સપ્ત કરવામાં આવેલ છે
સારોદ ગામમાં ખુશીની લહેર જોવા મળી છે

Advertisement

Share

Related posts

સ્લગ : લીંબડી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો…બ્લડ ડોનેશન અને વડીલો ના સન્માન નો કાર્યક્રમ એક સાથે યોજાયો.

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસી સ્થિત જલધારા બેવરેજીસ કંપનીમાંથી સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ રેસક્યુ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!