Proud of Gujarat
FeaturedGujaratINDIA

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

Share

આજના મોગવડીના યુગ માં આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે આઈસ્ક્રીમ, પારલેજી, અને કેળાનુ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું.
આ નિમિતે આત્મીય યુવા સંગઠન ના રાષ્ટિય અઘ્યક્ષ કિશોર ઠાકોર સાથે જંબુસર ના pi શ્રી એસ એસ રાઠોડ, આત્મીય યુવા સંગઠન ના જંબુસર ના તાલુકા પ્રમુખ શ્રી ધર્મેશ ઠાકોર, ઠાકોર સેના ના જંબુસર પ્રમુખ શ્રી મુના ઠાકોર, પાદરા તાલુકા પ્રમુખ શ્રી કિરણસિંહ પઢીયાર,, પાદરા ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી, તાલુકા ના રના દિવ્યમસિંહ સાથે સાથે જંબુસર તાલુકાના આત્મીય યુવા સંગઠન ના કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા સાથે સાથે જંબુસર રેફરલ હોસ્પિટલ ના સ્ટાફ માંથી Dr ચૌધરી ઉપસ્થિત રહી પૂરો સહયોગ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પ્રેસ ક્લબ દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સભ્યો ના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ દ્વારા ઉકળતી ગરમી માં ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…….

ProudOfGujarat

ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ચાર કલાકમાં 7.8 ઇંચ વરસાદ ખબક્યો.ઉચવાણ ગામે કોઝવે પરથી લાકડા લઈને જઈ રહેલ યુવક અને મોપેડને તણાતા બચાવી લેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!