Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત દિવસોમાં જંબુસર તાલુકાનાં વેડચ પોલીસ મથકની હદ વિસ્તારમાં એક સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરા મકાનમાં સૂતી હોય જેની એકલતાનો લાભ લઇ આ નરાધમ યુવાન તેના ઘરમાં પ્રવેશ કરી તેનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. જે અંગેની એક ફરિયાદ સગીરાનાં પરિવારજનોએ વેડચ પોલીસ મથકે નોંધાવતા પોલીસે દુષ્કર્મની ક્લમો સાથે ગુનો નોંધયો હતો જે બાદ નરાધમ આરોપીની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર ચોરને ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

ProudOfGujarat

ગોધરા : જાફરાબાદ આંગણવાડી ખાતે બાળકોને ફળ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!