Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસનો ચેક અર્પણ કરાયો

Share

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.1512 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હોય, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 46 કરોડનો ચેક વિતરણ કરાયો હતો.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર દિનેશભાઈ મોદી, દંડક કેતનભાઇ ગોસરાણી સહિતના જામનગર મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક સ્વીકાર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજસ્થાન : બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સેદરડા અને કોટામુઈ વચ્ચેનો પુલ ધરાશાયી.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!