Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022 માટે વોર્ડ નંબર 11 માં માર્ગદર્શન સેમિનાર યોજાયો.

Share

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ ૨૦૨૨ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન નિયમિત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર શહેરમાં વોર્ડ નંબર 11 માં ગુલાબનગર વિસ્તારમાં પણ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનારમાં આસી.ઇજનેર કૃપાલસિંહ ગોહિલ અને જગદીશભાઈ પરમાર દ્વારા સંપૂર્ણ વિગત સાથે માર્ગદર્શન સ્થાનિક રહેવાસીઓને આપવામાં આવ્યું હતું, આ તકે ડે. મેયર તપનભાઈ પરમાર તથા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ડોમિનોઝના 86 આઉટલેટ પર GST દરોડા, રૂ.6 કરોડ કરચોરી પકડાઈ

ProudOfGujarat

ભરૂચ : તબીબનાં પુત્રએ NEET ની પરીક્ષામાં મેળવી આગવી સિદ્ધિ.

ProudOfGujarat

આગામી  સિઝન માટે બીજામૃત બીજની શક્તિ વધારવા અને પાકને નિરોગી રાખવા માટે કુદરતી ઉપચાર સીડ ટ્રીટમેન્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!