Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-સુભાષ શાક માર્કેટમાં 5 કિલો ચરસ સાથે 1 શખ્સની ધરપકડ, ચરસની કિમત અંદાજે 50 લાખ રૂપિયા.

Share

 
જાણવા મળ્યા મુજબ જામનગર ના સુભાષ શાક માર્કેટ વિસ્તાર માંથી ૫ કિલો જેટલા ચરસ ની સાથે ૧ શખ્સ ની ધરપકડ કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…પોલીસે અંદાજિત ૫૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતો ચરસ ઝડપી પાડી સમગ્ર મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

પાલેજ ગામને સેનેટાઈઝ કરવાની કામગીરીનો આરંભ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી પાસે આવેલ કુમકુમ બંગ્લોઝ માં બૌડા ની ટીમ દ્વારા જીઆઇડીસી પોલીસ ને સાથે રાખી એક ગેરકાયદેસર મકાન ને તોડી પાડ્યું …

ProudOfGujarat

જુનીયર જેસી વિંગ દ્વારા સાયન્સ વર્કિંગ મોડલની કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!