Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાંથી દીપડો ઝડપાયો

Share

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાં તેમજ આજુબાજુ ના વિસ્તારમાં દીપડો ફરતો હોય તેવી ફરિયાદ ગામના લોકોએ વનવિભાગને કરી હતી. કરજણ ગામના રમેશભાઈના તબેલા મા રહેલ વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો હતો. જેથી કરજણ અને આજુ બાજુ ના ગામોમાં દીપડા નો ભય ફેલાઇ ગયો હતો. તેથી વનવિભાગે પાંજરૂ અને મારણ મૂક્યું હતું. જેમાં દીપડો ફસાઇ જતા. વનવિભાગે તેને ઝડપી પાડ્યો હતો. તેમ છતાં હજી દીપડી અને તેના બચ્ચા ના વિસ્તારમાં ફરી રહ્યા હોય તેવી શંકા સેવાઇ રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

ProudOfGujarat

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!