Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

Share

નર્મદા નિગમની ઓફીસ નજીક રોડ પર લારી ગલ્લા કરી ચા નાસ્તો વેચીને ગુજરાન ચલાવતાં કેવડિયા ગામના 15 જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીણવાઈ સ્થાનિકો દ્વારા ભારે વિવાદ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી લારી ગલ્લા હટાવાની થઈ રહી છે કામગીરી વહીવટી દારે જણાવ્યું હતું કે અહીંયા નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે જેના કારણે તેઓને હટાવવામાં આવ્યા છે.નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પોલીસ બળ વાપરી સરકારી તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઇ રહી છે હેરાનગતિનો પ્રયાસ.

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : સામાજીક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં ઉતરાજ ગામે મોસળિયાઓનો અકસ્માત : ૩ નાં મોત અને ૧5ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!