Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા-ઠાસરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ-કલાકો ની જહેમત બાદ આગ કાબુમાં….

Share

 

જાણવા મળ્યા મુજબ ખેડા ના ઠાસરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી..અચાનક ફાટી નીકળેલ આગ એ એક સમયે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું…ગોડાઉન માં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગ ને મળતા ૫ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા..અને આગ ને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા..જેમાં ૪ કલાક ની જહેમત બાદ આગ ઉપર ફાયર ના લશ્કરોએ કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પાસે આવેલ સાંસરોદ નવી નગરી માં મકાન નો સ્લેબ ધરસાઈ થતા અફરાતફરી મચી…એક નું મોત એક ઘાયલ ….

ProudOfGujarat

ભારતીય શેરબજારમાં બુધવારે તેજી જોવા મળી, રોકાણકારો થયા ખુશ

ProudOfGujarat

અંકલેશ્વરમાં 12 ખેડૂતોને કૃષિ સાધનો અપાયા રવિ કૃષિ મહોત્સવમાં MLA ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!