Proud of Gujarat
GujaratFeaturedINDIA

કચ્છ-બોર્ડર રેન્જ આર.આર.સેલે મુન્દ્રાના પ્રાગપર 3 રસ્તા નજીકથી 37.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો…

Share


FILE PIC_જાણવા મળ્યા મુજબ કચ્છ બોર્ડર રેન્જ આર.આર.સેલે મુન્દ્રાના પ્રાગપર 3 રસ્તા નજીકથી 37.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે…આર આર સેલ ની ટીમે 3 શખ્સો, ટ્રેલર સહિત 64 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે તેમજ મામલા માં 6 શખ્સોના નામ ખુલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે….

Advertisement

Share

Related posts

દેશ વિદેશના સહેલાણીઓ માટે એકતાનગરનું “આરોગ્ય વન” આકર્ષણનું કેન્દ્ર બન્યું

ProudOfGujarat

ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા પંથકના ગામોને બસ સુવિધા આપવા માંગ.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં તમામ શોપિંગ મોલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!