Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કોવિડ 19 માંથી 4 લોકોને રજા આપવામાં આવી

Share

લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 આઇસોલેશન વોર્ડમા કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવે છે. ત્યારે આજે કોરો ને માત આપનાર ચાર વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી. જેમાં ‌લીબડી નાનાવાસ વિસ્તારમાં રહેતા એક બહેન કૃષ્ણનગરમાં રહેતા એક યુવાનને જ્યારે બે ગ્રામ્ય વિસ્તારો બોરણા ગામે બે મહિલાઓને કોવિડ 19 આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે જોવા જઈએ તો લીબડી કોવિડ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓની સહાનીય કામગીરી સામે આવી રહી છે. અને સાચા કોરોના વોરીયરસ તરીકેની ભૂમિકા આ કર્મચારીઓ ભજવી રહ્યા છે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જામનગર : ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગેના ટેમ્પ્લેટનું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

વડોદરાના ગોમતીપુર વિસ્તારમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!