Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલય દ્વારા કલ્પેશ વાઢેરનું સન્માન કરવામાં આવ્યું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં માનવ અધિકાર નિગરા સમિતિમાં કલ્પેશ વાઢેરને સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી તરીકે નિમણૂક અને વરણી કરવામાં આવી હતી

ત્યારે લીંબડીમાં આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાલયના સ્ટાફ દ્વારા કલ્પેશ વાઢેરને ફુલહાર પહેરાવી અને ફુલ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં ત્યારે આ સમયે નિવૃત્ત શિક્ષક એવા મહેશભાઈ ત્રિવેદી સાહેબ દ્વારા કલ્પેશ વાઢેરને ફુલહાર પહેરાવી સ્વાગત સાથે સન્માનિત કરવામાં આવ્યા હતાં અને આવનાર સમયે ઉતરોતર પ્રગતિ કરી આગળ વધવા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ભરૂચનાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા તંત્રને રજૂઆત.

ProudOfGujarat

દેડીયાપાડા ખાતે ભવ્ય આધ્યાત્મિક પર્વ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!