Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી સ્મશાનગૃહમાં મૃતદેહની અંતિમક્રિયા કરવા માટે વેટીંગ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

Share

હાલ લીંબડીમાં કોરોના કહેર યથાવત છે ત્યારે લીંબડી સ્મશાનગૃહમાં કોરોના સહિતની 7 મૃતદેહના અંતિમક્રિયા કરવામાં આવી રહી હતી ત્યારે ક્યાંકને ક્યાંક એવા પણ દ્રશ્યો સર્જાયા હતા કે મૃતદેહની અંતિમક્રિયા કરવા માટે વેટીંગ એટલે કે લાઈનમાં રહેવાનો વારો આવ્યો હતો.

ત્યારે આજે સવારના 11 વાગ્યે સુધીમાં જ લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી 4 અને અન્ય લીંબડી શહેરના વિસ્તારમાંથી 3 એમ કુલ 7 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં ત્યારે ક્યાંકને ક્યાંક લીંબડીની પ્રજામાં બીજું સ્મશાનગૃહ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠી જવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપારડીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના ધંધા ૩૧ મી તારીખ સુધી બંધ રખાશે.

ProudOfGujarat

શાલીમાર રિલાયન્સ મોલ પાસે કારમાં આવેલાં ચાર જણાની સિક્યુરીટી ગાર્ડને જાનથી મારવાની ધમકી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને લઇને ખેતીને નુકસાનની ભીતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!