Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલાકુંભ યોજાયો.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત સર જે હાઈસ્કૂલ ખાતે જીલ્લા રમતગમત દ્વારા આ કલાકુંભનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયન વાદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે 15 ઉપરાંત સ્કૂલના વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તમામ સ્કુલના શિક્ષકો પણ હાજર રહ્યા હતા ત્યારે વિધ્યાર્થીઓએ મન મુકીને પોતાનું પ્રદર્શન લોકો સામે વ્યક્ત કર્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજકોટ મનપાની અદભુત કામગીરી : ૨૯૧ રખડતા પશુ પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

ProudOfGujarat

ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!