Proud of Gujarat
FeaturedGujarat

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો 52 મોં યુવાઉત્સવ યોજાયો

Share

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો 52 મોં યુવાઉત્સવ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી માં આવેલ સર જે હાઇ સ્કૂલ ખાતે 52 મોં યુવાઉત્સવ યોજાયો જેમાં 10 શાળા ના કુલ 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો

Advertisement

લીંબડી માં આવેલ લીબડી કેળવણી મંડળ સંચાલિત સર જે હાઇસ્કુલના પટરાગણમા 52 મોં યુવાઉત્સવ યોજાયો હતો જેમાં લીબડી તાલુકાની 10 શાળાઓના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ગાયન , નાદન,વાદન , શાસ્ત્રીય સંગીત, નિબંધ સ્પર્ધા , વકતૃત્વ સ્પર્ધા જે અલગ-અલગ 33 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને પોતાનામાં પડેલી ખાસ્યતો અને આવડતો રજૂ કરી હતી અને આ સ્પર્ધાના કન્વીનર મનુભાઇ જોગરાણા, અને આ શાળાના સ્ટાફ દ્વારા નિર્ણાયક તરીકેની કામગીરી કરી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક ના નિર્ણય થી સારૂ પ્રદર્શન કરનારને તાલુકાકક્ષાએ થી જીલ્લા કક્ષાએ પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળશે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે ભારતી બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

દહેજ રોડ પરથી એક ખાનગી કોમ્પ્લેક્સ માંથી ₹6 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે ટ્રકના ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતા એકનું કમકમાટીભયું મોત :બેની હાલત ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!