Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

માંગરોળના હથોડા ગામે અકસ્માત : 3 ધાયલ

Share

હથોડા ગામથી નારોલી જવાના માર્ગ પર બાઇક ઝાડ સાથે ભટકાતાં બાઇક સવાર પુરુષ, મહિલા અને બાળકી ગંભીર રીતે ધવાયા હતા. અકસ્માત સંદર્ભે લોકો એકત્રિત થઈ 108 ને ફોન કરવા છતાં 1 કલાક સુધી 108 ન આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સરકારી તંત્રની નિષ્ફળતા અંગે લોકોમાં જાહેરાતો વખતે તાત્કાલિક પહોચવાની વાતો કરતું તંત્ર ખરા સમયે ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય છે જેવી ચર્ચા જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!