Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ખેડા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મહેમદાવાદ તાલુકાની ૬ સીટો પર ચૂંટણી યોજાશે

Share

(યજુવેન્દ્રસિંહ ચુડાસમા)

ખેડા જીલ્લા પંચાયતની ચૂંટણી ૨૧ ફેબૃઆરિએ યોજાવાની છે. ત્યારે મહેમદાવાદ તાલુકાના બારમુવાડા, દેવકી વણસોલ, મોદજ, રૂદન માંકવા, કનીજ એમ થઈને ૬ સીટો પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ પક્ષ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.

Advertisement

બારમુવાડા – અંબાબેન નાનાભાઈ ઝાલા

દેવકી વણસોલ – અજીતભાઈ મંગળભાઈ ડાભી

મોદજ – ચેતનાબેન નટવરસિંહ ચૌહાણ

રૂદન – સબુરભાઈ બુધાભાઈ પરમાર

માંકવા – અશોભાઈ મનુભાઈ પટેલ

કનીજ – રંજનાબેન દશરથસિંહ જાદવ

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલ સંભવિત ઉમેદવારોના નામોની યાદી આ પ્રમાણે છે.

બારમુવાડા – કિરણબેન દલપતસિંહ ઝાલા

દેવકી વણસોલ – આશિષ કુમાર જગન્નાથ મહેતા

મોદજ – પારૂલબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ

રૂદન – હરમાનસિંહ મોહનભાઈ પરમાર

માકવા – જવાનસિંહ ગાંડાભાઈ ચૌહાણ

કનીજ – નયનાબેન રાજેન્દ્રકુમાર પટેલ

મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે કે મતદારો કોના પર વિજયનો કળશ ઢોળે છે.


Share

Related posts

ભરૂચમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા મદદના બહાને કાર્ડ બદલી 25 હજારની ઠગાઇ

ProudOfGujarat

રાજકોટમાં વેપારી પાસેથી મળી 500 ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

ProudOfGujarat

જંબુસર : સારોદ સામોજ નહાર ગામના દેવીપુજકોના સ્મશાનનો પ્રશ્ન હલ નહીં થતાં મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠા.

ProudOfGujarat
error: Content is protected !!