Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે પરપ્રાંતિય વેપારીઓએ ધામા નાખ્યા

Share

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે પરપ્રાંતિય વેપારીઓએ ધામા નાખ્યા ભાવનગર, સોમવાર નોંધાઈ રહ્યો છે. એટલુ જ નહિ, સોમવારે યાર્ડમાં નવી ડુંગળીનો મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સપ્તાહથી દિન પ્રતિદિન ભાવ સૌથી ઉંચો બોલાયો હતો. નવી ડુંગળીની ખરીદી કરવા માટે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની આવકમાં ધરખમ વધારો હાલ મહુવા યાર્ડમાં અનેક પરપ્રાંતિય વેપારીઓએ ધામા નાખ્યા છે.

મહુવાયાર્ડમાં દિનપ્રતિદિન ડુંગળીની આવકમાં થઈ રહેલો ઉત્તરોત્તર વધારો, ઉંચા ભાવબોલાયા સામાન્ય રીતે પ્રતિ વર્ષ ડિસેમ્બરથી મે બલકે, અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય શ્રીલંકા, મલેશીયા, સાઉદી અરેબીયા તેમજ માસ દરમિયાન ખરીફ ઋતુની નવી વિસ્તારોમાંથી ખેડૂતો તેમના પાકના વેચાણ વિશેષ બાંગ્લાદેશ તરફ અને સફેદ ડુંગળીની ડુંગળીની ધૂમ આવક જે તે માર્કેટીંગ યાર્ડમાં માટે મહુવા યાર્ડમાં આવતા હોય છે. હાલ કેરાળા અનેયુરોપ સહિતના દેશોમાં વિશાળ રહેતી હોય છે.થાવરીયા તરીકે ખેડૂતવર્ગમાં ડુંગળીની સિઝન જામી રહી હોય મહુવા કન્ટેનર મારફત પીપાવાવ પોર્ટ થ્રુ એક્ષપોર્ટ જાણીતી ખરીફ ઋતુની નવી ડુંગળીની યાર્ડમાંદરરોજ રોડની બંનેસાઈડ માલવાહક કરવાની તજવીજ હાથ ધરાય છે. જયારે ભાવનગર શહેરના ચિત્રા તેમજ જિલ્લાના વાહનોની લાંબી કતારો જામી રહી છે. સિઝનના અંતમાં ભાવ ઘટે ત્યારે ખેડૂતોને તળાજા, મહુવા ઉપરાંત બોટાદના માર્કેટીંગ મહુવા પંથકની ડુંગળીની ગુણવત્તા પ્રમાણમાં રાહત મળી રહે તે માટે ડુંગળીની રેન્ક યાર્ડમાં ગત ડિસેમ્બર માસથી ધીમી ગતિએ નોંધપાત્ર હોવાથી તેની ગુજરાત ઉપરાંત ફાળવવામાં આવતી હોય છે. દરમિયાન પ્રારંભ કરાયો હતો.

Advertisement

હાલ ઉપરોકત તમામ અન્ય રાજયોમાં જ નહિ બલકે વિદેશમાં ગત તા.૩૧ ડિસે.ના રોજ મહુવા યાર્ડમાં માર્કેટીંગ યાર્ડમાં પ્રતિદિન ડુંગળીની પણ સારી એવી ડિમાન્ડ રહેતી હોય છે. લાલ ડુંગળીની ૩૬,૧૦૫ થેલી તેમજ સફેદ આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો તેથી આ યાર્ડમાંથી લાલ ડુંગળીની ખરીદી ડુંગળીની ૧૦,૩૦૦ થેલીનું વેચાણ થયુ છે. હવે સમગ્ર જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી કરવા માટે ડિસેમ્બરથી જ પરપ્રાંતના ખેડૂતો હતુ. જેમાં લાલ ડુંગળીનો રૂ૫ ૩૨૦ જયારે માસ દરમિયાન તમામ યાર્ડો ડુંગળીની ધામા નાખતા હોય છે. આ પરંપરા મુજબ સફેદ ડુંગળીનો ૨૬૪નો ભાવ બોલાયો આવકથી છલોછલ રહેશે તેમ મહુવા હાલ મહુવા યાર્ડમાંથી પંજાબ, દિલ્હી, હતો. જયારે તા.૨ જાન્યુઆરીને સોમવારે માર્કેટીંગ યાર્ડના સુત્રોએ જણાવી વધુમાં આંધ્રપ્રદેશ, હરીયાણા તેમજ તામીલનાડુ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ૪૧,૧૪૯ ઉમેર્યુ હતુ કે, સમગ્ર ભાવનગર જિલ્લામાં સહિતના રાજયોના વેપારીઓ તેમજ થેલીનું જયારે સફેદ ડુંગળીની ૧૧,૪૮૮ ડુંગળી સહિતના પાક માટે મહુવા માર્કેટીંગ દલાલોની અવર-જવર વધી રહી છે.જો કે, થેલીનું વેચાણ થયુ હતુ. જેમાં લાલ ડુંગળીના યાર્ડમાં ઉત્પાદક ખેડૂતોને પ્રમાણમાં ઉંચા હાલ તેઓની સંખ્યા ૨૫ ટકા ઓછી છે. જે સૌથી ઉંચા ૩૪૧ ના ભાવ બોલાયા હતા. અને પોષણક્ષમ ભાવ મળી રહેતા હોય તેવા જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં વધશે તેમ જણાય જયારે સફેદ ડુંગળીનો ૨૫૭ નો ભાવ આશાવાદથી જ ફકત ભાવનગર જ નહિ છે. અહિંથી લાલ ડુંગળીની ખાસ કરીને બોલાયો હતો.


Share

Related posts

અર્બન હેલ્‍થ મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

ProudOfGujarat

છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

कैटरीना कैफ के जन्मदिन के अवसर पर, शाहरुख खान ने “ज़ीरो” से कैटरीना का पहला लुक किया रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!