Proud of Gujarat
FeaturedGujaratINDIA

GIPCL રચિત દીપ ટ્રસ્ટના સહયોગથી માંગરોળ તાલુકાના દિવ્યાંગ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Share

બી.આર.સી ભવન માંગરોળ અને જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટના સીઈઓ એન આર પરમારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળામા ભણતા દિવ્યાંગ બાળકો માટે શેક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોને સુરત મુકામે સાયન્સ સેન્ટર એક્વેરિયમ પ્રાણીસંગ્રહાલય, વગેરે સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસમાં 60 બાળકો અને વાલીઓ સાથે બે બસનું આયોજન કરવામાં આવેલ. પ્રવાસમાં દીપટ્રસ્ટમાંથી વિશાલભાઈ વસાવા, વંદનાબેન વસાવા તેમજ બીઆરસી સ્ટાફ સાથે ગયેલ હતા એમ બી.આર.સી. હીરાભાઈ ભરવાડે જણાવેલ હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલા વાહનો મળ્યા

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે “સાત સૂરોના સરનામે” સંગીતનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં એસ.ટી ડેપોના નવીનીકરણ પાછળથી નીકળતો રસ્તો જોખમ સમાન બન્યો, મોટા વાહન પસાર થશે તો સ્થાનિકોને અકસ્માતનું જોખમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!