Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં હવામાનમાં અચાનક પલ્ટો થતાં કમોસમી વરસાદના છાંટા પડયા

Share

માંગરોળ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. વાંકલ, બોરિયા, મોસાલી, આંબાવાડી, ઇસનપુર, નાંદોલા જેવા વિવિધ ગામોમાં વરસાદના છાંટા પડયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં ધીમી ધારે વરસાદના છાંટા પડયા હતા. ભર ઉનાળે વરસાદી છાંટા પડતાં લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. બપોરબાદ વાદળ છાયા વાતાવરણમાં લોકો બફારાથી અકળાય ઉઠયાં હતા.
કમોસમી વરસાદના છાંટાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળ્યા હતાં. કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પી.એમ.કેર PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

નંદેલાવને મળશે શાકમાર્કેટની નવી ઓળખ? કાયમી શાકમાર્કેટ માટે સ્થાનિકોની ઉગ્ર માંગ : શક્તિનાથ માર્કેટ પરનો ભાર ઘટાડવા અને હજારો લોકોને સુવિધા આપવા મામલતદારને આવેદનપત્ર, બુસા સોસાયટી નજીક માર્કેટ બનાવવાની રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!