Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 45 દિવસ સુધી ટ્રાફિકનો દંડ ન વસૂલવા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.

Share

માંગરોળ તાલુકો આદિવાસી વિસ્તાર હોય અને લોકો ખેતી પર જીવન નિર્વાહ કરે છે અન્ય આવક નથી તેમજ કાયદા વિશે સમજ ઓછી હોય અને કોરોના મહામારીમાં લાંબા સમય સુધી લોડાઉન હોય, ધંધા રોજગાર પર માઠી અસર પડી હોય તેને લઈ માંગરોળ પોલીસને 45 દિવસ સુધી દંડીય કાર્યવાહી ન કરવા અનુરોધ કર્યો છે. દંડ ના વસૂલવા પ્રજા અને અમારી માંગ છે. આ તકે શામજીભાઈ ચૌધરી, બાબુ ભાઈ ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, રૂપસિંગભાઈ ગામીત વગેરે હાજર રહી રજુઆત કરી હતી.આ આવેદન પત્રની નકલ ડી.એસ.પી સાહેબ અને માંગરોળ પી.એસ.આઈ ને આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાની લેડી લેપર્ડ ડિઝાઈનર મેસન જેનયાંના 5 લાખના ડ્રેસમાં સૌને કર્યા આશ્ચર્યચકિત.

ProudOfGujarat

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક શંકસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!