Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વીજ કંપનીએ મોટા કાફલા સાથે દરોડા પાડી 61 લાખની વીજચોરી ઝડપી પાડી

Share

માંગરોળ તાલુકામાં વીજ કંપનીએ મોટા કાફલા સાથે માંગરોળ મોસાલી અને વસરાવી સહિત ત્રણ ગામોમાં વહેલી સવારે દરોડા પાડી ₹61 લાખની વીજચોરી ઝડપી પાડી હતી.

વીજ કંપની ભરૂચ, સુરત, વલસાડ અને બરોડાની વિજિલન્સ ટીમના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે કુલ 110 જેટલા કર્મચારીઓની 27 ટીમ બનાવી તાલુકાના ત્રણ જેટલા ગામોમાં વિજ ચેકિંગ હતું કુલ 1026 જેટલા વીજ કનેક્શનનો ચેક કરાતા 47 જેટલા વીક કનેક્શનમાં ચોરી મળી આવી હતી. તમામ વીજચોરી કરનારાઓને રૂપિયા 61 લાખના દંડનીય વિજ બિલો ફટકારવામાં આવ્યા હતા જેથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

Share

Related posts

જન્મથી જ જમણા હાથની ખોટ ધરાવતી ભરૂચની સામિયાને મુંબઇમાં મળ્યો નવો હાથ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન ઝૂમ્યું : રાત્રે 12 વાગ્યે હેપ્પી ન્યુ યરના નાદથી વાતાવરણ ગુંજ્યું

ProudOfGujarat

વડોદરાની બે બાળકીઓએ હિમાલય પર્વત સર કરી કઠીન સિદ્ધિ હાંસલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!