Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે પસંદગી થઇ.

Share

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવા શાળાકીય પ્રવૃત્તિ તેમજ શૈક્ષણિક બાબતમાં ઉત્કર્ષ દેખાવ કરી ગુજરાતના પ્રતિભા વિદ્યાર્થીની તરીકે પસંદગી પામતા મોસાલી – વાંકલના સી.આર.સી શીલાબેન એસ ચૌધરી તરફથી પ્રમાણપત્ર, સ્ટીકર, બુક એનાયત કરી હતી. શાળાના આચાર્ય શ્રીમતી વસુબેન, કંચનભાઈ સ્ટાફગણ તેમજ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત

Advertisement

Share

Related posts

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!