Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોસાલી દૂધ મંડળી એ બે હજાર માસ્કનું વિતરણ કર્યું.            

Share

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલ મોસાલી દૂધ મંડળી તરફથી બે હજાર જેટલાં માસ્કનું પ્રજાજનોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળીનાં પ્રમુખ મકસુંદભાઇ માજરા, ફારૂકભાઈ બાવા, ગુલામભાઈ માજરા, ગુલામભાઈ લુળત, છોટુભાઈ વિગેરેઓએ મોસાલી બજારમાં ઉભા રહી પ્રજાજનોને માસ્કનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ પોલીસ મથકનાં જવાનોને તથા અન્ય કચેરીઓના કર્મચારીઓને પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

પાદરા તાલુકાની જલાલપુર ગ્રામ સ્વરાજ વિદ્યાલયના આચાર્યનું અનોખું અભિયાન.

ProudOfGujarat

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના નિવેદને ઉડાડી ઊંઘ!

ProudOfGujarat

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!