Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે વાંકલ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.

Share

આગામી ફેબ્રુઆરી માસમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ સંદર્ભે વાંકલ ગ્રામસેવા સમાજ ઓફિસ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા. નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓમાં ઉમેદવારી માટેનાં ટિકિટ વાંચ્છુકો પણ આવ્યા હતા.

નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી માટે આવેલા વાંચ્છુકોને સાંભળી આગળની કાર્યવાહી આગામી દિવસોમાં થશે એમ જાણવા મળ્યું હતું. નિરીક્ષકોમાં શામસીંગ ભાઈ વસાવા, પ્રવીણભાઈ પટેલ અને ઇન્દિરાબેન છાપરીયા ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ તાલુકાનાં મહામંત્રી રમેશભાઈ ચૌધરી, મુકુંદભાઈ પટેલ, દિલીપસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વધ્યા, 10 મહિનામાં 25 હજાર ઇલેક્ટ્રિક વાહનો વેચાયા.

ProudOfGujarat

હાંસોટ ખાતે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા આધેડ શિક્ષકની પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!