Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો.

Share

માંગરોળ તાલુકાનાં આરોગ્ય કેન્દ્ર વાંકલ, વેરાકુઈ, ઝંખવાવ, નાની નારોલી, અર્બન હેલ્થ સેન્ટર તરસાડી ખાતે વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે આરોગ્ય કર્મીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. માંગરોળ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. માંગરોળ તાલુકાનાં ટી. એચ. ઓ. ડૉ. આર.પી.શાહીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 54 ટકા આવ્યું જ્યારે જીલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : શ્રી સદ વિદ્યા મંડળ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVMIT) કોલેજ ખાતે ફી વસૂલાત અંગે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

પરણિત પ્રેમિકા ની હત્યા કરનાર પ્રેમ ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી નવસારી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!