Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ તાલુકા મથકે સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

Share

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મથકે આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની બ્રાન્ચના 113 મી સ્થાપના દિનની ઉજવણી કેક કાપીને કરવામાં આવી. સ્થાપના દિવસ નિમિતે સુરત જીલ્લા મહામંત્રી દિપક વસાવા અને માંગરોળ તાલુકા ઉપપ્રમુખ ભરત પટેલના હસ્તે કેક કાપવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ બેંકના મેનેજર ચિંતન મોદીએ પધારેલા મહેમાનોનું સ્વાગત કરી મુકુંદ પટેલ,ગ્રાહકોનો તેમજ સ્ટાફગણનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : ટીમ્બા રોડ ખાતે કોરોના વોરિયર્સને રાશનકીટ આપવામાં આવી.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા કામોના નાણાં ભળતાને ચૂકવી દેવાયાની ફરિયાદ.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!