Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભિલ ફેડરેશન સુરત જિલ્લા યુવા પ્રમુખની વરણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના અલ્કેશભાઇ વસાવાની ભિલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંગઠનના સુરત જિલ્લા યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

ભિલ ફેડરેશન ઓફ ઈન્ડિયા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાના અધ્યક્ષતામાં નાની નરોલી ગામે કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. નાની નરોલી ગામના યુવાન ઉત્સાહી કાર્યકર અલ્કેશભાઇ સુખાભાઈ વસાવાની ભિલ ફેડરેશન સુરત જિલ્લા યુવા પ્રમુખ તરીકે થયેલી વરણીને આદિવાસી આગેવાનોએ આવકારી તેમને અભિનંદન આપ્યા છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી-૨૦ અંતર્ગત “રન ફોર યુનિટી” ની દોડ યોજાઇ.

ProudOfGujarat

શાસ્ત્રીય સંગતીમા ગીતારાવાદક મોહન વીણા માટે ખ્યાતી પ્રાપ્ત એવા તન્મય મિશ્રાને સંગીતનો સર્વોચ્ચ એવોડ પ્રાપ્ત થયો

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એક ખાસ અને અનોખા મિત્રને એ રીતે આવકારે છે જે તમારું હૃદય પીગળી જશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!