Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકા વિકાસ અધિકારી તરીકે સી.આર. પઢીયાર હાજર થતા સન્માન કરવામાં આવ્યું

Share

આજરોજ માંગરોલ તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે સી. આર. પઢીયાર હાજર થતા તેઓનું તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતુ. આ સન્માનમા એ ટી. ડી. ઓ. જીગરભાઈ પ્રજાપતિ, ડી.એફ. છાસટિયા, સી.ડી. ચૌધરી, હેમંતભાઈ મેહતા તેમજ સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝધડિયા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશનમાં વીજ કરંટ લાગતા એક કામદારનું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

સુરત ભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો જાણો વધુ વિગત.

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!