Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકામાં ત્રણ કૃષિ કાયદાઓ સામે આજે સંયુક્ત કિસાન મોરચાનું ભારત બંધનું એલાન.

Share

– વાંકલ બજાર સવારે બે કલાલ બંધ રહ્યું.
– કોંગ્રસ અને આપ પાર્ટી બંધના એલાનમાં જોડાયા.

કોંગ્રેસના દસ કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કરવામાં આવ્યા હતા. ત્રણે કાયદાઓને લીધે કૃષિક્ષેત્ર કોર્પોરેટ સેક્ટર હાથમા જઈ રહ્યો છે. ગુજરાતમાં 15 જેટલી એ.પી.એમ.સી. બંધ થઈ છે અને બીજી બંધ થવા જઈ રહી છે. ત્રણ ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે. માંગરોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શામજી ચૌધરી, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, બાબુ ચૌધરી, શાહબુદીન મલેક, જગદીશ મકવાણા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

जयपुर पिंक पैंथर्स टीम के मालिक अभिषेक बच्चन ने अमेज़ॅन प्राइम वीडियो की स्पोर्ट्स डॉक्यूमेंट-सीरीज़ सन्स ऑफ द सॉइल का हिस्सा बनने पर अपना अनुभव किया साझा!

ProudOfGujarat

સુરત : ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!