Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નોગામા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વન વિભાગે પશુપાલક સહાય ચેક અર્પણ કર્યો.

Share

માંગરોળ તાલુકાના નોગામા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વનવિભાગે પશુપાલકને સહાય ચેક અર્પણ કર્યો હતો.

નોગામા ગામના આદિવાસી પશુપાલક મહેશભાઈ ઈશ્વરભાઈ વસાવાની માલિકીની વાછરડીનો દીપડાએ શિકાર કરતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયો હતો ત્યારબાદ વાંકલ વન વિભાગ રેન્જ કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી કરી પશુપાલક મહેશભાઈ ઈશ્વરભાઈ વસાવાને નુકસાની પેટે રૂપિયા ૧૬ હજારનો ચેક નોગામા ગામના સરપંચ વિજેશભાઈ વસાવા અને વનવિભાગના પ્રતિનિધિ જયેશભાઈ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ મનુબર ચોકડી પર થી ૧૫ લાખ ના કોંક્રીટ પંપ ની ચોરી સંદર્ભ માં બે પરપ્રાંતીય ઇશ્મો ને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા…

ProudOfGujarat

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!