Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાય.

Share

વાંકલ ગ્રામ પંચાયત ખાતે કાનૂની સહાય તેમજ વેક્સીનેશન માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભા વાંકલના સરપંચ ભરત વસાવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. માંગરોલના સિનિયર સિવિલ જજ એમ.બી.દવે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાયબ ડીડીઓ ગામીત, માંગરોલ ટીડીઓ ચંદ્રેશ પઢીયાર, ભૂમિ વસાવા, તૃપ્તિ મૈસુરીયા, યુવરાજસિંહ સોનારીયા, પંચાયતના સભ્યો તેમજ તલાટી પ્રિતેશ ચૌધરી હાજર રહ્યા હતા. વાંકલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે નશાબંધી અને આબકારી સુરત દ્વારા નશાબંધી પ્રસાર કાર્યક્મ યોજાયો હતો. નશાબંધી અને આબકારી શાખાના સુપ્રીટેન્ડન જે.એસ.સન્ના, પીઆઇ કેતન પાંગડાળ, વિશાલ ડોડીયા, તેમજ સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામા ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાઇ

ProudOfGujarat

રાજપીપળા : શુલપાણેશ્વર અભ્યારણ્યમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઈડસ દ્વારા નેચર સ્ટડી અને અવેરનેસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન નજીક એસ.ટી.બસ રેલવે ગોદીના ટ્રેક પર ચઢી જતા દોડધામ-બસમાં સવાર 30થી વધુ પેસેન્જરોનો આબાદ બચાવ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!