Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં વેરાકૂઈ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી થઈ.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

વેરાકુઈ ગામના જલારામ મંદિરે પ્રતિવર્ષ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બનેલા વેરાકુઈ ગામના જલારામ મંદિરે સવાર મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતાં. આજુબાજુના ૨૦ થી વધુ ગામના ભક્તોએ જલારામ જયંતીના પવિત્ર અવસરે દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતની નૃત્યાંગનાઓએ ચીન અને શ્રીલંકામાં ડાન્સથી ઉજાગર કરી ભારતની સંસ્કૃતિ ઓળખ..

ProudOfGujarat

एकता कपूर का ये वीडियो देखके आप भी हो जाओगे इमोशनल…

ProudOfGujarat

વાગરાના વીંછીયાદ ગામની દરગાહ પર ગાંડા બાવાનો પાંચમો ઉર્સ યોજાયો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!