Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરોને ભોજન વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતા મજૂરો અને ગામીત ફળિયું, પીપળપાણી ફળિયામાં જરૂરિયાત મંદ ગરીબોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.જરૂરિયાત મંદ 1000 વ્યક્તિઓને સાંજે ભોજન આપવામાં આવ્યુ. કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતા મજૂરો અનેગામીત ફળિયું, પીપળ પાણી ફળિયામાં ગરીબ જરૂરિયાત લોકોને સાંજે એક ટાઈમ દાળ, ભાત અને શાક પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ સાકાર થયું

ProudOfGujarat

માંગરોલ TDO તરીકે પ્રોબેશન સમય માટે મુકાયેલા શિવાંગી શાહનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ શા માટે 25 જુલાઈએ શપથ લે છે ? મહામહિમની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં કેટલી અલગ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!