Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરાયું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્પોર્ટ પ્રત્યે રુચિ વધે તેના ભાગરૂપે દોડની સ્પર્ધા, ગોળાફેક, લાંબીકૂદ, ઉંચી કૂદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્યકક્ષા એ સ્પોર્ટસ પ્રોત્સાહિત કરી જીલ્લાકક્ષા, રાજ્યકક્ષા, રાષ્ટ્રીયકક્ષા અને ઓલમ્પિક જેવી રમત સ્પર્ધાઓ ભાગ લઈ ગામઅને દેશનું નામ રોશન કરે એ હેતુથી રમતોસવનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે સુરતથી પી.એમ. જગાશેઠ ઉપસ્થિત રહ્યા હતા. શાળાનો સ્ટાફગણ હાજર રહી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

દાહોદ નગર પાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ

ProudOfGujarat

ભરૂચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!