Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ તરફથી 650 જેટલી કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગરીબ જરૂરિયાત મંદ 650 જેટલાં પરિવારોને અનાજ, તેલ, મરી મસાલો, કાંદા, બટાકા, રીંગણ શાકભાજીનું વિતરણ સાંઈ યુવક મંડળ, વાંકલ તરફથી વિતરણ કરવામાં આવ્યું. વાંકલના ગામીત ફળિયું, બજેટ ફળિયું, બોમ્બે ફળિયું, વેરાવી ફળિયું, પાનેશ્વર ફળીયામાં ગરીબ જરૂરિયાત મંદ લોકોને સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયાનાં હસ્તે તેમજ યુવક મંડળ યુવાનોનાં હસ્તે વિતરણ કરાયું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

ProudOfGujarat

અંકલેશ્વર પ્બલીક સ્કુલમાં વિશ્વ પર્યાવરણ દિન નીમીત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્ચું

ProudOfGujarat

પાલેજ પંથકમાં શબેમેઅરાજ પર્વની મુસ્લિમો દ્વારા ઉજવણી કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!