Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલના વિદ્યાર્થીઓએ બોકસીંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

Share

માંગરોળ તાલુકાના બે વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ બોકસીંગમાં બ્રોન્ઝ મેડલ મેળવતા આંનદની લાગણી વ્યાપી ગઈ છે. અમદાવાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ઓપન એજ ગ્રુપની બોકસીંગ સ્પર્ધામાં વાંકલ કોલેજના બે વિધાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ગામીત આશિષ રસિકભાઈ અને ચૌધરી વિપુલ ધનજીભાઈ એ બ્રોન્ઝ મેડલ મેળવતા આદિવાસી સમાજનું અને વાંકલ કોલેજનું નામ રોશન કર્યું તે બદલ કોલેજના આચાર્ય ચૌધરી અને કોચ વિજય દવે તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

ભરૂચના અસનાવી ગામમાં 1962 ની ટીમે ભેંસની સફળ સર્જરી કરી.

ProudOfGujarat

માંગરોળની એસ.પી.એમ હાઇસ્કુલમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!