Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ તાલુકાની નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવ્યું.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ નાનીનરોલી વેલ્ફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવેલ છે. શાળાના 155 વિદ્યાર્થીમાંથી 142 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સમગ્ર માંગરોલ કેન્દ્રમા નાની નરોલી હાઈસ્કૂલનુ પરિણામ પ્રથમ ક્રમે રહેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે પાંચભાયા બુસરા આઈ 91.16% ટકા, બીજા ક્રમે કાનુ નાઝીયા એન 89.34% ટકા, ત્રીજા ક્રમે મેકવાન રોજમેરી એસ 82.00% ટકા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સીટી સેન્ટરના નિર્માણ વેળાં બિનઅધિકૃત રીતે માટી ખોદકામ કરાયું હોઇ 2.23 કરોડનો દંડ

ProudOfGujarat

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રારંભ

ProudOfGujarat

ઉમરપાડાના ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે રામસિંગ વસાવાની વરણી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!