Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના કંટવા ખાતે આવેલ એલ બી શાહ વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માંગરોળના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ની અધ્યક્ષતા માં કરવામાં આવી હતી જેમાં એ.પી.એમ.સી કોસંબાના ચેરમેન દિલીપ સિંહ રાઠોડ,અનિલભાઈ શાહ, નયનાબેન સોલંકી, દીપકભાઈ વસાવા, પ્રાંત અધિકારી ડૉ જનમ ઠાકોર, નાયબ મામલતદાર ગીરીશ ભાઈ પરમાર માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઇ બી.જી ઈસરાણી સાહેબ,સમગ્ર પોલીસ સ્ટાફ, દરેક વિભાગના સરકારી કર્મચારીઓ, અધિકારી પદાધિકારી હાજર રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

1 ઓકટોબરથી બદલાઇ જશે ક્રિકેટના આ નિયમ, ICC એ કરી જાહેરાત…

ProudOfGujarat

રાજપીપલા સ્પોર્ટસ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે ભારે બહુમતિથી ભવ્ય જીતના વિશ્વાસ સાથે ભાજપાના યુવા ઉમેદવાર હિતેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!