Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક પી.આઈ બી જી ઈસરાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી આ બેઠકમાં મુસ્લિમ સમાજનો બકરી ઈદ નો તહેવાર આવી રહ્યો છે અને હિંદુ સમાજના તહેવારો આવી રહ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા તાજેતરમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બની રહેલા અનિચ્છનીય બનાવોની અસર આપણા વિસ્તાર પર નહીં રહે તેમજ સોશિયલ મીડિયા ઉપર અસામાજિક તત્વો દ્વારા કોઈ અનિચ્છનીય ટિપ્પણી નહીં થાય તે અંગે સતર્કતા રાખવા પોલીસ દ્વારા બંને સમાજના આગેવાનોને સૂચનો કરવામાં આવ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જાંબુગોઢા અભિયારણ ના કેમિકલ વેસ્ટ નિકાલ ના પ્રકરણ માં વધુ એકની ધરપકડ.વાપી જીપીસીબી ની સુસ્ત કાર્યવાહી…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાંથી દીપડો ઝડપાયો

ProudOfGujarat

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!