Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના ઝંખવાવ ગામે યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે એક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. ઝંખવાવ ગામના જીઈબી ફળિયામાં રહેતો વિપુલભાઈ રમણભાઈ ગામીત (ઉંમર વર્ષ 42) પોતાના ઘરમા સીલીંગના હુક સાથે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક સુખી સંપન્ન પરિવારનો હતો અને ઝંખવાવ ગામની હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

દહેજની ઓપાલ કંપની ખાતે સફળતાપુર્વક મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના નવજીવન હોટેલ પાસેના રોડ પર ચાલુ ટેમ્પોમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!