Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : કોંગ્રસના પ્રતિનિધિ મંડળે ઉમરપાડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી.

Share

માંગરોળ ઉમરપાડા તાલુકાના કોંગ્રસના પ્રતિનિધિ મંડળ ઉમરપાડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી. જેવા કે ઉમરઝર પુલની મુલાકાત, ઉમરપાડા તૂટી ગયેલ પુલની મુલાકાત, ઉચવાણ, શકિતપુરા, ચકરા,ચોવડા, ચિમિપાતળ, ઝરાવાડી વગેરે ગામોની મુલાકાત લીધી અને તૂટેલા પુલો રસ્તાઓની મુલકાત લઈ વહેલી તકે રીપેરીંગ કરી જે બને એ માટે તંત્રને જાણ કરી હતી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના કોંગ્રસના પ્રમુખ હરીશ વસાવા, નટવરસિંહ અને માંગરોળથી પધારેલા માજી મંત્રી રમણ ચૌધરી, સામજીભાઈ, બાબુભાઈ, અનિલભાઈ, શાહબુદ્દીન મલેક, પ્રકાશભાઈ વગેરે કોંગ્રેસના આગેવાનો એ મુલાકાત લીધી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચમાં કેન્દ્રિય બજેટ અંગે મિશ્ર પ્રતિભાવો…. ખેડૂત, મધ્યમવર્ગ, સીનીયર સીટીઝન્સ માટે ઉત્તમ બજેટ…

ProudOfGujarat

અંકલેશ્વર માંથી બે વિદેશી દારૂ ના કેસો કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!