Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વેરાકુઇ ગામે શેરડીનાં ખેતરમાં કામ કરતાં ખેડૂત ઉપર ભુંડે હુમલો કર્યો.

Share

વેરાકુઇ ગામના માજી સરપંચ મહેશભાઇ ગામીતના પિતા શરદભાઇ મકનજીભાઇ ગામીત પોતાના શેરડીનાં ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ભુંડે અચાનક હુમલો કરી હાથ ઉપર ઇજા કરી હતી. ત્યારબાદ તેમને વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. વેરાકુઇ વિસ્તારમાં ભૂંડોનો વ્યાપક ત્રાસ વધી રહ્યો છે. આ જંગલી ભુંડો શેરડી સહિતનાં કૃષિ પાકોને પણ નુકશાન કરી રહ્યા છે. ત્યારે આ જંગલી ભૂંડો કોઇ બીજા ખેડુત અને તેના કૃષિ પાકોને નુકસાન ન કરે તે માટે વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ડભોઇ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનામાં છેલ્લા છ વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કવાંટ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!