Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સસ્તા અનાજની દુકાન અને વાંકલ પંચાયત ભવનની મામલતદાર એ લીધી મુલાકાત.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સસ્તા ભાવની અનાજની દુકાનમાં માંગરોળ મામલતદારે સ્ટોક પત્રક તપાસ્યું હતું. ત્યાર બાદ વાંકલ ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી. તલાટી પ્રીતેશભાઈ પાસે સરકારી જમીન કેટલી છે, ભાડા પટ્ટે જમીન આપી છે કે નથી, ગૌચરની જમીનની કેટલી છે તેમજ વાંકલ ખાતે આવેલ સરદાર ભવન શોપિંગ સેન્ટરની માહીતી મેળવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બે વર્ષ નાસ્તા-ફરતા નેત્રંગ ના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. 

ProudOfGujarat

રાજપીપળા : PM મોદીનાં કાર્યક્રમ ટાણે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા વિવિધ માંગો સાથે આવેદન : બે દિવસ કેવડિયા બંધનું એલાન.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ડુંગરી ગામે ધન શેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!