Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના હસ્તે કરવામાં આવ્યું.

જેવા કે પેપર બ્લોક સત કેવલ મંદિર તરફ જતાં રોડનું અને નાંદોલા સ્મશાન તરફ જતા સીસી રોડનું કામના ખાતમુહર્તકરવામાં આવ્યું. પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ટકે સુરત જિલ્લા પંચાયતના દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિ વસાવા, દિપક ચૌધરી, મુકેશ ગામીત, રમેશભાઈ ચૌધરી, ખુમાનસિંહ વસાવા, સોમાભાઈ સરપંચ, દેવેન્દ્ર ચૌધરી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાની યુવતી એ આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરી.

ProudOfGujarat

અભિનેત્રી સીરતે તેના તાજેતરના ફોટોશૂટમાંથી એક અદભુત Behind the seen વિડિઓ શેર કર્યો

ProudOfGujarat

વડોદરા : શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!