Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ડુંગરા મૈસુરીયા સમાજનું ગૌરવ.

Share

કામરેજ ચાર રસ્તાની ભારતીય વિધા મંડળ સંચાલિત રામ કબીરમાં અભ્યાસ કરતી મહેક રાજેશ કુમાર મૈસુરીયા (ડુંગરા ગામ)એ ધો 10 માં 600 માંથી 462 ગુણ સાથે 77% પ્રાપ્ત કરી પર્સનટાઈલ રેન્ક 94.95 આવ્યા છે. જેમને સંસ્થાનાં અરવિંદ ભક્ત તેમજ ઉપપ્રમુખ વિનુ મોદી અને મંત્રી વિનુ ભક્ત, શાળા આચાર્ય અને સ્ટાફ ગણે તેમજ મૈસુરીયા સમાજનાં આગેવાનો, ડુંગરા ગામનાં આગેવાનોએ મૈસુરીયા સમાજ અને ડુંગરા ગામ નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને જંબુસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા સમર્થકોમાં ખુશની લહેર, ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર સંજય સોલંકીને રિપીટ કરાયા.

ProudOfGujarat

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

ProudOfGujarat

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!