Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં પત્રકાર સંઘની સામાન્ય સભા યોજાઈ.

Share

નવા વર્ષના નવા પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સંઘના પ્રમુખ તરીકે કોસંબાના અંનેલાલ યાદવની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે વાંકલના દિપકભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી. મંત્રી તરીકે હરદીપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી. જ્યારે સહમંત્રી તરીકે વિનોદભાઈ મૈસુરિયા વાંકલની વરણી કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત પત્રકારો એ નવા વરાયેલ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શીતળા સાતમ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લ્યો બોલો,ઓવૈસી ની પાર્ટીના ભરૂચ ના પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો,લાખોના ડ્રગ્સ કેસ પ્રકરણમાં સાહીલ મલેક ની સંડોવણી

ProudOfGujarat

ધોલી અને બલડવા બાદ પીંગોટ ડેમ ઓવરફ્લોથી ૦.૨૫ મીટર દુર,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!