Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ સરકારી વિનયન કોલેજમાં નાર્કોટિક્સ પદાર્થ અંગે જાગૃતિ કેળવવા પોલીસ દ્વારા સેમિનાર યોજાયો

Share

માંગરોલ તાલુકાના વાંકલ ગામ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી શાખા સુરત ગ્રામ્ય અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નારકોટીક્સ પદાર્થો અંગે અવેરનેશ અર્થે સેમિનાર રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને નારકોટીક્સ પદાર્થોથી થતા નુકશાન અને જાગૃતિ અંગે સમજ આપવામાં આવેલ તેમજ આ વિષય વસ્તુને સહેલાંઈથી વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે રેડિયો સીટી નં આર.જે વીરે ઉપસ્થિત રહી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે સમજ આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

‘ખાતર પૂરતું છે તો ખેડૂતો લાઈનમાં કેમ?’: DAP મુદ્દે કોંગ્રેસના સંદીપ માંગરોલાના ભાજપ સરકાર પર પ્રહાર : DAP માટે ભારતની આયાત નિર્ભરતા અંગે સવાલો ઉઠાવ્યા; ગુજરાતમાં તાલુકાવાર ખાતરનો વાસ્તવિક સ્ટોક જાહેર કરવાની માંગ

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો આઇસર ટેમ્પો ઝડપાયો…

ProudOfGujarat

નર્મદા પોલીસે પોઇચા પાસે કારમા આવતા વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી,એક ફરાર 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!