Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શ્રી ચંદ્ર પ્રભુ જૈન જીનાલય મહાવીર સ્વામી દેરાસર ખાતે 48 મી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ મહાવીર સ્વામી જૈન જીનાલય ખાતે ધજારોહરણનો કાર્યકમ યોજાયો હતો. આ ધજારોહરણનો લાભ મૂળ.વાંકલ.રહે.વલસાડના બિપીનભાઈ લીલાચંદ શાહે લીધો હતો. સવારે પ્રભાતિયાં, છત્ર પૂજા, અઢાર અભિષેક, સત્તર ભેદી પૂજા સંગીતકાર અને વિધિકર સાથે ખુબ જ ઉમંગથી કરવામાં આવી હતી. આવતા વર્ષ માટે ધજારોહરણ દેવેન્દ્રભાઈ નટવરલાલ શાહ પરિવારે લાભ લીધો છે. વાંકલ સંઘવતી રાજેન્દ્ર શાહ, દિલીપ શાહ, નરેશ શાહ, દિનેશ શાહ, શ્રાવિક બહેનો અને યુવા વર્ગે ખુબ જ મદદ કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા આહીર સમાજ આયોજિત ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં દહેજની જાદવા ઇલેવન ટીમ વિજયી.

ProudOfGujarat

કરજણ નગરની સાડા ચાર વર્ષની આલીયા બાનુએ પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!