Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેસાણા-ઊંઝાના કહોડા સર્કલ પર ગતરોજ ટાયર સળગાવવાના કેસમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ 25 માણસોના ટોળા સામે ઉંઝા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ..

Share

 
જાણવા મળ્યા મુજબ મહેસાણા ખાતે આવેલ ઊંઝાના કહોડા સર્કલ પર ગતરોજ કેટલાક ઈસમો દ્વારા ટાયર સળગાવવાના કેસમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ 25 માણસોના ટોળા સામે ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : માંડવા ખાતે લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં બેકરી ચલાવતા પિતા-પુત્ર ઘેર જમવા ગયા ને તસ્કરો 1.50 લાખ સેરવી ગયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મેગા જોબ ફેરનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!